Type Here to Get Search Results !

Ads By Google

BEL Bharti 2023: ભારત ઈલેકટ્રોનીકસ લી. મા 428 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ. 40 થી 55 હજાર; અરજી કરવા માટેની છેલ્લી તારીખ 18-5-2023

 BEL Bharti 2023: BEL ભારત ઈલેક્ટ્રોનિકસ લી. માં વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ભારત ઈલેકટ્રોનીકસ લી. મા પ્રોજેકટ એન્જીનીયર ની 327 જેટલી જગ્યાઓ અને ટ્રૈની એન્જીનીયર ની 101 જેટલી જગ્યાઓ ભરવા માટે આ ભરતીની જાહેરાત આવેલી છે. આ ભરતીની અન્ય વિગતો જેમ કે જૂની કટ ઓફ, પાત્રતા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે માટે નીચે વિગતવાર ડીટેઇલથી ભરતી નોટીફીકેશન આપેલ છે તેના પરથી મેળવી શકો છો. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ તાજેતરમાં 428 પ્રોજેક્ટ એન્જિનિયર અને ટ્રેઇની એન્જિનિયરની ભરતી 2023 માટે અરજીઓ મંગાવવામા આવી છે.

ભારત ઈલેકટ્રોનીક ભરતી

જોબ સંસ્થાભારત ઈલેકટ્રોનીક લીમીટેડ
પોસ્ટપ્રોજેક્ટ એન્જિનિયર તથા
ટ્રેઇની એન્જિનિયર
કુલ વેકેન્સી428
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૧૮-૫-૨૦૨૩
સતાવાર વેબસાઈટhttps://jobapply.in/bel2023maybng/

BEL Recruitment Detail

જોબ સંસ્થા: BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ)
પોસ્ટ: પ્રોજેક્ટ એન્જિનિયર / ટ્રેઇની એન્જિનિયર
કુલ પોસ્ટ્સ: 428

ખાલી જગ્યાઓ

પ્રોજેક્ટ એન્જિનિયર: 327

  • ઈલેક્ટ્રોનિક્સ – 164
  • યાંત્રિક – 106
  • કોમ્પ્યુટર સાયન્સ – 47
  • ઇલેક્ટ્રિકલ – 07
  • કેમિકલ – 01
  • એરોસ્પેસ એન્જિનિયરિંગ – 02
  • તાલીમાર્થી ઈજનેર : 101
  • ઈલેક્ટ્રોનિક્સ – 100
  • એરોસ્પેસ એન્જિનિયરિંગ – 01

શૈક્ષણિક લાયકાત

BEL Recruitment માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.

પ્રોજેક્ટ એન્જિનિયર

B.E./ B.Tech / B.Sc (4-વર્ષનો અભ્યાસક્રમ) સામાન્ય / EWS / OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ, માન્ય યુનિવર્સિટી / સંસ્થા / કૉલેજમાંથી સંબંધિત એન્જિનિયરિંગ ડિગ્રી અને SC / ST / PwBD ઉમેદવારો માટે પાસ ક્લાસ ધરાવતા ઉમેદવારો આ પ્રોજેકટ એંજિનિયર ની લાયકાત ધરાવતા હોવા જોઇયે.

  • અનુભવ: સંબંધિત ઔદ્યોગિક પોસ્ટ લાયકાતનો ઓછામાં ઓછો 02 (બે) વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
  • વધુમાં વધુ વય મર્યાદા કેટલી : 32 વર્ષ.
  • પગાર: રૂ. 40,000/- (પ્રથમ વર્ષ)

ટ્રેઇની એન્જિનિયર

B.E./ B.Tech / B.Sc (4-વર્ષનો અભ્યાસક્રમ) સામાન્ય / EWS / OBC ઉમેદવારો માટે 55% અને તેથી વધુ , માન્ય યુનિવર્સિટી / સંસ્થા / કૉલેજમાંથી સંબંધિત એન્જિનિયરિંગ ડિગ્રી અને SC / ST / PwBD ઉમેદવારો માટે પાસ ક્લાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ટ્રેઇની એન્જીનિયરીંગ પોસ્ટ માટે લાયક છે.

  • અનુભવ: આ પોસ્ટ માટે અનુભવ જરૂરી નથી, ફ્રેશ ઉમેદવારો પણ આ પોસ્ટ માં અરજી કરી શકે છે.
  • વધુ માં વધુ વય મર્યાદા કેટલી : 32 વર્ષ.
  • પગાર: રૂ. 30,000/- (પ્રથમ વર્ષ)


અરજી કરવાની છેલ્લી તારીખ: 18/05/2023

અરજી ફી

પ્રોજેક્ટ એન્જિનિયર ની પોસ્ટ માટે : 400 + 18% GST
તાલીમાર્થી ઈજનેર ની પોસ્ટ માટે : 150 + 18% GST
SC, ST અને PwBD શ્રેણીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કરવાની રીત

BEL Bharti 2023: યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન એપ્લાયઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
BEL Bharti 2023

ભારત ઈલેકટ્રોનીક મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

428 જેટલી જગ્યા

ભારત ઇલેક્ટ્રોનિક્સની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

https://jobapply.in/bel2023maybng/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads By Google

Ads Area