Type Here to Get Search Results !

Ads By Google

AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 52 જગ્યા પર ભરતી,પગાર ધોરણ 25500 થી 81100

 AMC Recruitment: હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી જગ્યા જેવી કે બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટિ કમ મંત્રી વગેરી જેવી પરીક્ષાઓ લેવાય ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ભરતી પ્રક્રિયા હાથ દરમાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માં જોએએ તો કુલ 52 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશેઅને તેમનોપગર ધોરણ 25500 થી 81100 + જેટલો છે. યોગ્ય લકત ધરાવતા ઉમેદવારો એ આ ભરતી માં પોતાની ઉમેદવારી કરી શકે છે.

ઓનલાઈન અરજી કરવાની તારીખ

Ahmedabad Municipal Corporation દ્વારા હાથ ધરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી માટેની તેમની સતાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 29 મે 2023 સુધી છે. તો લયકાત ધરાવતા ઉમેદવારો એ આ વેબસાઇટની મુલાકાત લઈ ને ઓનલાઈન અરજી વહલી તકે કરી શકે છે.

AMC Recruitment જગ્યા વિશેની માહિતી

જગ્યાનું નામસહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર
કુલ જગ્યા52
લાયકાતસરકાર માન્ય સંસ્થા માથી સેનેટરી ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ થયેલ હોવો જોઈએ
પગાર ધોરણહલફીક્સ વેતન 19950 ત્રણ વર્ષ સુધી ત્યાર બાદ 25500 થી 81100 +
વય મર્યાદાઉમેદવાર 30 વર્ષ કે તેનાથી નાની વયનો હોવો જોઈએ.
  • સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર ની 52 જેટલી ભરતી.
  • અરજી કરવાની પ્રોસેસ નીચે મુજબ
  • છેલ્લી તારીખ 29/05/2023

અરજી કરવાની અન્ય માહિતી

અરજી કરવાની છેલ્લી તારીખ29/05/2023
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ04/06/2023
અરજી કરવા માટેની સતાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in




.

AMC Recruitment અરજી કરવાના માટેના સ્ટેપ

AMC Recruitment માટે ઓનલાઇન અરજી કરવા નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ કોર્પોરેશનની સતાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ પબ્લિક ઇન્ફોર્મેશન માં Recruitment પર ક્લિક કરો.
  • તેમાં નીચેની તરફ Recruitment(Online) માં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો.
  • Recruitment Online પર ક્લિક કરતાં ઉમેદવારની પર્સનલ ડિટેઇલ નાખવાની રહેશે.
  • ત્યારબાદ તેમનું કોલિફિકેશન નાખવાનું રહેશે.
  • ત્યાર બાદ અગત્યની વિગત નાખી એક્સપિરિયન્સ નાખવાનો રહેશે.
  • ત્યાર બાદ ફોટો , સહી અને એક્સપિરિયન્સ લેટર અપલોડ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ફાઇનલ સબમિટ આપવાનું રહેશે.

ફી ભરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ Recruitment અને rules પર કર્સર રાખી તેમાં સાઇડમાં બતાવેલ fees payments પર ક્લિક કરો.
  • ત્યારબાદ તેમાં અરજી ક્રમાંક નાખો.
  • ત્યાર બાદ ડેટ ઓફ બર્થ એન્ટર કઋ સબમિટ આપો.
  • ત્યારબાદ તમે UPI, NET Banking, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ થી તમારું પેમેન્ટ કરો.
  • પેમેન્ટ થયા બાદ તમરો એપ્લીકેશન અને જન્મ તારીખ નાખી તમે રિસીપ્ટ ડાઉનલોડ કરો.

અગત્યની લીંક

AMC Recruitment સતાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
ભરતી નું નોટિફિકેશનઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
AMC Recruitment
AMC Recruitment

AMC Recruitment કુલ કેટલી જગ્યા પર ભરતી છે?

52

AMC Recruitment ની ભરતી માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

29/05/2023

Ahmedabad Municipal Corporation માં પગાર ધોરણ શું છે?

25500 થી 81100 +

Ahmedabad Municipal Corporation કઈ પોસ્ટ પર ભરતી કરવાના છે?

સહાયક સેનેટરી સબ ઈન્સ્પેકટર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફીસીયલ વેબસાઇટ કઈ છે?

https://ahmedabadcity.gov.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads By Google

Ads Area