Type Here to Get Search Results !

Ads By Google

129929 BUMPER VACANCIES: CRPF માં આવશે 129929 જગ્યા પર મોટી ભરતી, ધોરણ 10 અને 12 પાસ માટે

 129929 BUMPER VACANCIES 2023: જો તમે ભારતીય સશસ્ત્ર દળો CRPF માં જોડાઇને કારકિર્દી બનાવવા માગતા હોય તો તમારી માટે ટૂંસ સમયમા સારી તક આવશે. CRPF મા કોન્સ્ટેબલ ની 129929 જગ્યાઓ ભરવા માટે ગેઝેટ મા ભરતી નિયમો વિગતે બનાવવા જોગવાઇ કરવામા આવી છે. 129929 BUMPER VACANCIES આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા અને ડીટેઇલ ભરતી નોટીફીકેશન ટૂંક સમયમા બહાર પડશે. આ ભરતીની તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

129929 BUMPER VACANCIES
129929 BUMPER VACANCIES: CRPF માં આવશે 129929 જગ્યા પર મોટી ભરતી, ધોરણ 10 અને 12 પાસ માટે 2

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સીધી ભરતીના આધારે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવા અંગેની સૂચના બહાર પાડી છે. CRPF ભરતી 2023 સત્તાવાર સૂચના મુજબ, 129929 જગ્યાઓ ખાલી છે. પુરૂષો માટે 125262 અને મહિલાઓ માટે 4667 જગ્યાઓ ખાલી છે.

129929 BUMPER VACANCIES 2023

ભરતી નુ નામ129929 BUMPER VACANCIES
ઓથોરિટીCRPF ભરતી 2023
જગ્યાનુ નામકોન્સ્ટેબલ ( જનરલ ડ્યુટી / ટ્રેડસમેન / ટેક્નિકલ )
કુલ ખાલી જગ્યાઓ129929
પસંદગી પ્રક્રિયા– ફીઝીકલ ટેસ્ટ
– તબીબી પરીક્ષા
– લેખિત પરીક્ષા.
શૈક્ષણિક લાયકાત10 પાસ
વય મર્યાદા18-23 વર્ષ
ઓફીસીયલ વેબસાઇટcrpf.gov.in

CRPF માં આવશે 129929 જગ્યા પર મોટી ભરતી


જેન્ડરકુલ ખાલી જગ્યાઓ
પુરુષો125262
સ્ત્રીઓ4467
કુલ129929

CRPF Constable Recruitment 2023 ઓનલાઇન અરજી

  • આ ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારે તેમના iPhone અથવા Android ઉપકરણ અથવા Windows લેપટોપમાંથી ઓફિસિયલ વેબસાઇટ crpf.gov.in ઓપન કરો
  • ત્યારબાદ, કોન્સ્ટેબલ GD વેકેન્સી 2023 જોબ બટન પર ક્લિક કરો.
  • તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરો, પછી આઇ ડી પાસવર્ડ બનાવો.
  • હવે, માગેલી માહિતી મુજબ ફોર્મ ભરો અને ત્યારબાદ આગળના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે, તમારી જરૂરી માહિતી અને અન્ય માહિતી ભરો.
  • રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવા માટે, અરજી ફોર્મ સબમિટ કરો અને તમારી સહી અને ફોટો અપલોડ કરો.
  • તે પછી, એકવાર તમે રજીસ્ટ્રેશન ફી ચૂકવી લો તે પછી અરજી ફોર્મ પૂર્ણ થશે.
  • તમે ઉપર જણાવ્યા મુજબ સ્ટેપનો ઉપયોગ કરીને CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરી શકાય છે.
CRPF Constable નોટિફિકેશન 2023અહીં ક્લિક કરો
CRPF Constable અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads By Google

Ads Area