Forest guard book pdf Free Download : ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી ૮૨૩ જગ્યાઓ માટે હાલ ચાલી રહિ છે. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા તારીખ Forest guard Exam date 2022 હજુ જાહેર થયેલ નથી. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામા વન્ય જીવો બાબત ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષામા આપને મદદરુપ બને તેવી વન્ય જીવ પ્રશ્ન મંચ બુક અહિં મુકેલી છે. જે આપને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામ ખૂબ ઉપયોગી બનશે.
રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.
Forest guard book pdf Free Download
ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિગતવાર જાહેરાત
Forest Guard Recruitment Notification અહિં ક્લીક કરો
ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ઓનલાઇન અહિં ક્લીક કરો
વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf Download અહિં ક્લીક કરો
Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022
Forest guard book pdf Free Download
વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf મા સમાવિષ્ટ મુદ્દાઓ નીચે મુજબ છે.
વન્યજીવ
સસ્તન વન્યજીવો
પક્ષીઓ
સરિસૃપ (પેટે ચાલનારા પ્રાણીઓ)…
ઉભયજીવી પ્રાણીઓ મત્સ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિ
સંધિપાદ .
જનરલ
પ્રાણીઓ
વનસ્પતિશાસ્ત્ર
અંગ્રેજી
વાઇલ્ડ લાઇફ કવ્વીઝ
વન્યજીવોની અંદાજીત સંખ્યા
ભારતના અભયારણ્યો
ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
પર્યાવરણીય દિવસો.