સ્કૂલ ઓફ એકસિલન્સ શાળાઓ માટે એકમ કસોટી (PAT) માર્કસ એન્ટ્રી અને એનાલીસીસ કરવા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ
એકમ કસોટી માર્ક્સ સ્લીપ અધ્યયન નિષ્પતિ સાથે તમામ શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
તારીખ-18-03-2023
તારીખ-18-03-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-18-03-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ-04-03-2023
તારીખ-04-03-2023 ની ધોરણ 4 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-04-03-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ-25-02-2023
તારીખ-25-02-2023 ની ધોરણ 4 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-25-02-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ-11-02-2023
તારીખ-11-02-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-11-02-2023 ની ધોરણ 6 થી 8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-04-02-2023
તારીખ-04-02-2023 ની ધોરણ 4 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-04-02-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તારીખ-21-01-2023
તારીખ-21-01-2023 ની ધોરણ 3 અને 5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-21-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-07-01-2023
તારીખ-07-01-2023 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-07-01-2023 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સામાયિક મૂલ્યાંકન (PAT) -દ્વિતીય સત્ર 2022-23
Hello friends……
અગત્યની સૂચના
17/12/2022 to ના રોજ લીધેલ એકમ કસોટી ની માર્ક્સ એન્ટ્રી કરવા માટેની એક્સેલ શીટ…
ખાસિયત:-
50 બાળકો સુધી બનાવી શકશે
S.O.E. શાળાઓ માટે માર્ક્સ તેમજ વિદ્યાર્થી એનાલિસિસ ઓટોમેટિક થઈ જશે…
A4 સાઈઝ માં પ્રિન્ટ કાઢી શકશે…
સલાહ સુચન માટે:- 9428557415 પર whatsapp કરવું…કોલ કરવામાં ઉતાવળ કરવી નહીં…
Important Link
PAT EXEL SHEET FOR 6 TO 8(17/12/2022)
PAT EXEL SHEET FOR 3 TO 5(17/12/2022)
PAT EXEL SHEET FOR 3 TO 5(31-12-22)
PAT EXEL SHEET FOR 6 TO 8(31-12-22)
મહત્વપૂર્ણ લિંક
તારીખ-31-12-2022
તારીખ-31-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-31-12-2022 ની ધોરણ 6-7-8ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
તારીખ-17-12-2022.
તારીખ 17-12-2022 ની ધોરણ 3-4-5 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
તારીખ 17-12-2022 ની ધોરણ 6-7-8 ની માર્કસ્લીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક એનાલીસિસ ફાઈલ
ફોન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
*એકમ કસોટી એનાલીસીસ(Sem-2)🌴*
👉સૌપ્રથમ ફાઈલ ઓપન કરો ત્યારે Macro એનેબલ ના હોય તો એનેબલ કરવું .
👉દરેક ટેસ્ટની શીટમાં સૌ પ્રથમ કુલ રજીસ્ટર સંખ્યા લખી બાજુમાં રહેલા OK બટન પર ક્લિક કરી વિદ્યાર્થીની વિગત એડ કરવી.
👉પીળા બોક્ષમાં પ્રશ્ન પ્રમાણે કુલ ગુણ લખી દેવા. ત્યારબાદ મેળવેલ ગુણની એન્ટ્રી કરવી.
ગેરહાજર વિદ્યાર્થીમાં AB કે એવું કંઈ લખવું નહિ.
👉 જે ટેસ્ટની એન્ટ્રી પૂર્ણ થઈ જાય એને Home શીટમાં ટેસ્ટની તારીખ પર આપેલ ચેકબોક્સમાં ટીકમાર્ક કરી દેવું.
👉 આપેલ ફાઈલ કોઈ પણ પ્રકારના પાસવર્ડથી પ્રોટેક્ટ નથી જેથી કોઈ વસ્તુ ડીલેટ કરવી નહિ કે બિનજરૂરી જગ્યાએ એડ કરવી નહિ
👉 જો કોઈ ભૂલ થઇ જાય તો નવી ફાઈલ લઈને બધો ડેટા તેમાં કોપી પેસ્ટ કરી દેવો.
(બનાવનાર - માધવ પ્રજાપતિ, ભુરગઢ અનુપમ પ્રા.શાળા)
દરેક બાળકની એકમ કસોટી લીધા બાદ શિક્ષક દ્વારા તેને ચકાસવામાં આવે છે. એકમ કસોટી ચકાસી લીધા બાદ તેના માર્કસની ઓનલાઈન એન્ટ્રી કરવાની થાય છે. માર્કસની ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે બધી એકમ કસોટીઓ બુક સાથે લેવી ન પડે અને તમે ગમે ત્યારે ગમે ત્યાં એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી કરી શકો, ઘેર બેઠા પણ ઓનલાઈન એન્ટ્રી કરી શકો તેના માટે આ એક્સેલ ફાઈલ ઉપયોગી થશે. આ એક્સેલ ફાઈલમાં પ્રશ્ન વાઈજ ગુણ ની નોંધ કરી દીધા બાદ ડેટા એનાલીસિસ આપોઆપ થઈ જાય છે. SOE માં 80 % થી વધુ અધ્યયન નિષપતી સિદ્ધ કરેલ બાળકોની સંખ્યા અને ટકાવારી તેમજ 0 થી 40 % અધ્યયન નિષપતી સિદ્ધ કરેલ બાળકોની સંખ્યા અને ટકાવારી વગેરે માહિતી ઓટોમેટિક આવી જાય છે. જો આ ફાઈલ તમને ગમે તો તમારા મિત્રોને પણ સેન્ડ કરજો. આવી લેટેસ્ટ માહિતી માટે રોજ અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
App માં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જેમાં શિક્ષક પોતાના વર્ગમાં વિદ્યાર્થીવાર વાચન ઝડપ ક્ષમતા (ORF) માપન કરી શકે છે. તેમજ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ આ એપ્લીકેશન પર વાચનનો મહાવરો પણ કરી શકે છે.
*તા.૧૬-૧૧-૨૦૨૨* નાં રોજ વાચન ઝડપ ક્ષમતા (ORF) નો જિલ્લાવાઇઝ કેટલા યુઝર (વિદ્યાર્થી અને શિક્ષકો) ઉપયોગ કરે છે, કેટલા મિનિટ વાચન માટે ફાળવેલ છે અને કેટલા શબ્દો સાચા પડેલ છે તેની એવરેજ સાથે રીપોર્ટ મોકલી આપવામાં આવે છે. તો વધુમાં વધુ વાચન ઝડપ ક્ષમતા (ORF)માં વિદ્યાર્થી અને શિક્ષકો જોડાઇને વાચન ક્ષમતા વધારે તથા જે વિદ્યાર્થીની વાચન ક્ષમતા ખૂબ જ ઓછી છે તો તેવા વિદ્યાર્થીને વારંવાર મહાવરો કરાવીને તેવા વિદ્યાર્થીઓની વાચન ક્ષમતા ઝડપ વધારવા આપની કક્ષાએથી સુનિશ્ચિત કરશો.
G-Shala App :
https://play.google.com/store/apps/details?id=com.org.g_shala