Type Here to Get Search Results !

તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત

 તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત 


તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત





તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.

: તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત . શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવું કે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 અંતર્ગત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે . વર્ષ 2026-27 સુધીમાં ધોરણ -૩ ના તમામ બાળકો સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પાયાની ક્ષમતા પ્રાપ્ત કરે તે માટે નિપુણ ભારત મિશન અંતર્ગત તમામ જૂથના સભ્યોની તાલીમ હાથ ધરવાની રહે છે . ધોરણ -1 અને 2 ના ભાષાના શિક્ષકો નિપુણ ભારત મિશનનો પરિચય મેળવે તેમજ પ્રારંભિક ભાષા સબંધિત મુદ્દાઓની સમજ કેળવે તે હેતુસર જીસીઇઆરટી દ્વારા “ પ્રારંભિક ભાષા શિક્ષણ ” ઓનલાઇન કૉર્સ DIKSHA પ્લેટફોર્મના માધ્યમથી તારીખ ૨૦/૬/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન શરુ કરવામાં આવેલ છે . કૉર્સના અંતે નિયત મૂલ્યાંકન પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલીમાર્થીને ઓનલાઈન સર્ટીફીકેટ દીક્ષા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવાથી પ્રાપ્ત થશે . આ કોર્સમાં આપના જિલ્લાના ધોરણ -1 અને 2 ના ભાષાના શિક્ષકોને જોડવા માટે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે . સદર કૉર્સમાં જોડાવવા માટે નીચે આપેલ કયુ.આર.કોડને સ્કેન કરતાં અથવા સામેલ બ્રોશરમાં આપેલ ટચેબલ લીંક પર કલીક કરતા સીધા કોર્સમાં જોડાઇ શકાશે . 

મહત્વપૂર્ણ લિંક

પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઈન કૉર્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.