ધોરણ 10 પરિણામ 2022 ઓફિસિયલ વેબ સાઇટ www.gseb.org પર 2 જૂન ના રોજ જાહેર થવાની સંભાવના છે. ધોરણ 10 રીઝલ્ટ 2022 ધો 12 પરિણામ 2022 | GSEB 10મું પરિણામ જાહેર થયા પછી (GSEB વર્ગ 12મું પરિણામ 2022) બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકાય છે જયારે પણ ધોરણ 10 (STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું
જૂન મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના :-
સંભાવના છે કે ધોરણ-10નું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.
તમે આ www.gseb.org વેબસાઇટ પર પરિણામ જોઈ શકશો :
GSEB 10મું પરિણામ જાહેર થયા પછી (GSEB વર્ગ 10મું પરિણામ 2022) બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકાય છે. આ કરવા માટે, ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે gseb.org જેના પરથી તમે રિજલ્ટ જોઈ શકસો
દર વર્ષે ગુજરાત રાજ્યની 10 ની બોર્ડની પરીક્ષા માટે લગભગ 10 લાખ ઉમેદવારો અરજી કરે છે. આ વખતે પણ સંખ્યા એટલી જ રહેવાનો અંદાજ છે. રાજ્યભરમાં 2500 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. તમામ કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને 28 માર્ચથી 09 એપ્રિલ 2022 દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે
GSEB SSC Result 2022 official Date and Time :-
GSEB SSC Result 2022 Date and Time Gujarat Board will release the GSEB 10th result 2022 in 2 Jun, tentatively. Gujarat SSC result 2022 for std 10th will be announced on lineon gseb.org and gsebeservice.com
To check Gujarat Board std 10th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.
How to Check GSEB 10th Result 2022 :
Log onto the official website at gseb.org.
Look for the link which says GSEB SSC result 2022.
Click on the link and fill in all the details to get your GSEB SSC Result 2022.
Your SSC result will open in a separate dialogue box
Download the hard copy for future reference
>> ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબત NOTIFICATION
ધોરણ 10 પરિણામ 2022 :- click here
GSEB SSC Result 2022 Date
ધોરણ ૧૦ રીજલ્ટ જોવા માટે લીંક
Gujarat board will release the SSC result 2022 Gujarat Board date through an official notification. Here, students can check the gseb.org std 10th result 2022 date.